યુએસ કોન્સલ જનરલ ડેવિડ જે. રંઝે કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી

1575

DIAMOND TIMES – અમેરીકન કોન્સલ જનરલ ડેવીડ રેંઝે વિશ્વની સૌથી મોટી ડાયમંડ પ્રોસેસિંગ સુવિધાઓ ધરાવતી કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી.કોન્સલ જનરલ ડેવિડ રંઝએ તેમની ટીમના સભ્યો અને જીજેઇપીસીના પ્રતિનિધિઓ સાથે કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વલ્લભભાઇ પટેલ,ડિરેક્ટર બાબુભાઇ લાખાણી,વાઈસ પ્રેસિડેન્ટ આશિષ અને વરૂણ લાખાણી સાથે બેઠકનો આનંદ માણ્યો હતો.