સિલ્વર કલરના ડ્રેસમાં જાહ્નવી કપૂરએ સોસિયલ મીડીયામા અપલોડ કરી ગ્લેમરસ તસવીરો

147

મોટાભાગની અભિનેત્રીઓ સોશિયલ મીડીયા પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે.અભિનેત્રી જાહ્નવી કપૂર પણ સમયાંતરે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો અને ડાન્સીંગ વીડિયો પોસ્ટ કરતી રહે છે.તેમના ફેન્સ પણ જાહ્નવી કપૂરની પોસ્ટને લઈને ખુબ જ આતુર હોય છે.

તાજેતરમાં જ જાહ્નવી કપૂરે સિલ્વર કલરનો ડ્રેસ ધારણ કરી ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર મનમોકહ ફોટા અપલોડ કર્યા છે.જે સોસિયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યા છે.આ ફોટોઝમાં અભિનેત્રી જાહ્નવી કપૂર ગ્લેમરસ અંદાજમાં એક એકથી ચઢિયાતા પોઝ આપી ચુકી છે.પોતાના આ સુંદર ફોટોઝને શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે આ ખૂબ વિચિત્ર છે અને મે મજા માટે રજાના દિવસે કર્યું છે.