How to set online e-commerce Jewelry Business

477

જવેલરી ઉદ્યોગ છેલ્લા ઘણા સમય થી અવિરત પણે ઓનલાઇન કરતાં જોવા મળી રહ્યો છે. છેલ્લા વર્ષ માં વૈશ્વિક સ્તર પર 29 % જેટલું માર્કેટ ઇ કોમર્સ નું રહ્યું છે.

શા માટે જવેલરી ઉદ્યોગ ને ઓનલાઇન શરૂ કરવો ?
  • એક મૂલ્યાંકન પ્રમાણે જવેલરી ઉદ્યોગ 2023 સુધી માં ઓનલાઇન $340 બિલયન પહોચસે અને 2035 સુધી માં $645 બિલયન સુધી જઇ શકે છે.

ટેક્નોલોજી ના ઉપયોગ થી તમારા જવેલરી ઉદ્યોગ ને ઓનલાઇન પર લઈ જવાથી દેશ દુનિયા ના ગ્રાહકો પોતાની રીતે ગમે ત્યારે અને ગમે તે જગ્યાથી ખરીદી કરી શકે છે અને તમારા વિશેના સકારાત્મક અભિપ્રાય થી તમારા બિઝનેસ ને નવો વેગ આપશે.

 

  • ઓનલાઇન બિઝનેશ શરૂ કરવા માટે ના જરૂરી સૂચનો.

૧ – હાલ જવેલરી નું ઓનલાઇન વેચાણ કરતી ઇ કોમર્સ વેબસાઇટ નું પરીક્ષણ કરવું ખુબજ જરૂરી છે .

૨ – તમારો પોતાનો જવેલરી સ્ટોર ઓનલાઇન પર કેવો હોવો જોઈએ તેના વિશે માહિતી એકઠી કરવી .

  • જરૂરી વેબસાઇટ ફંકશન ઓનલાઇન જવેલરી સ્ટોર માટે.
  • યુઝર ફ્રેંડલી વેબસાઇટ
  • મોબાઇલ ઓપ્ટિમાઇઝેશન (મોબાઇલ એપ્લિકેશન )
  • હાઇ રિજોલ્યુશન પ્રોડક્ટ અને માર્કેટિંગ કન્ટેન્ટ
  • સોશિયલ મીડિયા સાથે જોડાણ
  • SEO ફીચર્સ
  • પ્રોડક્ટ મેનેજમેંટ ટૂલ
  • પ્રમોશનલ કેમ્પઇન સંચાલન.
  • વિગતવાર શિપિંગ વિકલ્પો
  • સિક્યોરિટી ફીચર્સ
  • એડવાંસ પેમેંટ સિસ્ટમ
  • ક્લિયર રિટર્ન પોલિસી
  • વેબસાઇટ એનાલિટીક ટૂલ

3 – ગ્રાહક ના નિરાકરણ માટે ઓનલાઇન લાઈવ ચેટ ,કસ્ટમર સપોર્ટ સિસ્ટમ વિકસાવવી.

૪ – ગ્રાહકો સુધી તમારી પ્રોડક્ટ પહોચડવા ઓનલાઇન માર્કેટિંગ સ્ટ્રેટેજી તૈયાર કરવી.

૫ – વધુમાં વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇક , કમેંટ , શૅર અને ફોલોવર્સ વધારો.

૬ – ગૂગલ , ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર પેઇડ માર્કેટિંગ કરી તમારા ગ્રાહકો સુધી તમારી પ્રોડક્ટ પહોચડો .

૭ – ઈમેલ સબસ્ક્રીપસન થી તમારી નવી પ્રોડક્ટ ને પ્રોફેશનલ રીતે અપ્રોચ કરવો .

૮ – તમારી વેબસાઇટ નું સતત SEO અને કન્ટેન્ટ માર્કેટિંગ સ્ટ્રેટીજી બનાવવી.

૯ – વેબસાઇટ પર એફિલિએટ માર્કેટિંગ માટે સુવિધા ઉપલ્ધ કરવી .

૧૦  – સોશિયલ મીડિયા માર્કેટિંગ ઇન્ફ્લુન્સર સાથે કોલોબ્રેસન કરવું.

તમારા ગ્રાહકો ના રિવ્યૂ અને સકારાત્મક અભિપ્રાય તમારા બિઝનેસ ને એક નવી ઓળખ ઊભી કરસે અને સાથે તમારી બ્રાન્ડ પણ ઊભી કરવા મદદ મળસે .

Email id : info@ashviconsultancy.com