DIAMOND TIMES – વૈશ્વિક ટેક ઈન્ડસ્ટ્રી પર અમેરિકાનું સામ્રાજ્ય છે. લિસ્ટેડ કંપનીઓનાં બજાર મૂલ્યમાં અમેરિકાની કંપનીઓની ભાગીદારી 71% છે, તેમ છતાં ગ્રાહકોને ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરાવતી કંપનીઓના સ્વરૂપમાં ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં અલગ પેટર્ન જોવા મળી છે. ભારત સહિત એશિયા, લેટિન અમેરિકામાં સ્થાનિક કંપનીઓ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ બે વર્ષમાં ચાર ગણું વધી ગયું છે.
વેપારની ત્રણ શ્રેણીઓ પૈકી પ્રથમ શ્રેણીમાં ગ્લોબલ પ્લેટફોર્મ આવે છે.ગૂગલ અને ફેસબુકનો અડધાથી વધુનો વેપાર અમેરિકાથી બહાર છે.બીજી શ્રેણીમાં ચીનની મહાકાય ટેક કંપનીઓ સામેલ છે.જો કે તેમનું મોટા નફાનું બજાર આંતરરાષ્ટ્રીય હરીફાઈથી બચેલું છે.હવે સરકારે તેમના પર ગાળિયો પણ કસ્યો છે. ટેક્નોલોજી નું આ મોડલ અન્ય સરમુખત્યાર દેશોમાં પ્રચલિત થઈ રહ્યું છે.રશિયાએ સ્વદેશી ઈ-કોમર્સ અને ફાઈનાન્સ કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે.તેણે ગયા વર્ષે સિલિકોન વેલીની કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.ત્રીજી શ્રેણીમાં દુનિયામાં ફેલાયેલી સ્થાનિક ડિજિટલ કંપનીઓ આવે છે.
એશિયામાં લેટિન અમેરિકામાં સ્થાનિક અને ક્ષેત્રીય કંપનીઓનો ઈ-કોમર્સ, ગેમિંગ, ડિજિટલ પેમેન્ટ્સ, ટેક્સી સેવાઓ, ફૂડ ડિલિવરી અને એપ આધારિત અન્ય સેવાઓમાં દબદબો છે. ઉદાહરણ માટે રિલાયન્સ, તાતા સહિત ભારતની મોટી કંપનીઓનાં લક્ષ્ય અનેક સેવાઓ આપતી સુપર એપ બનાવવાનો છે. ઝોમેટો જેવી ડિલિવરી કંપનીઓ આગળ વધી રહી છે. દક્ષિણ પૂર્વ એશિયામાં સી, ગ્રેબ અને ગોટૂ, દક્ષિણ કોરિયામાં કકાવ અને કૂપેંગ, લેટિન અમેરિકામાં આર્જેન્ટીનાની મરકાડોલિબ્રે અનેક સેવાઓ આપી રહી છે.
કેટલીક મોટી કંપનીઓને બદલે વેપારની ત્રણ શ્રેણી જોવા મળી છે. પ્રથમ શ્રેણીમાં ગ્લોબલ પ્લેટફોર્મ આવે છે. ગૂગલ (આલ્ફાબેટ) અને ફેસબુક (હવે મેટા)નો અડધાથી વધુનો વેપાર અમેરિકાથી બહાર છે. બીજી શ્રેણીમાં ચીનની મહાકાય ટેક કંપનીઓ સામેલ છે. જોકે, તેમનું મોટા નફાનું બજાર આંતરરાષ્ટ્રીય હરીફાઈથી બચેલું છે. હવે સરકારે તેમના પર ગાળિયો પણ કસ્યો છે. ટેક્નોલોજીનું આ મોડલ અન્ય સરમુખત્યાર દેશોમાં પ્રચલિત થઈ રહ્યું છે. રશિયાએ સ્વદેશી ઈ-કોમર્સ અને ફાઈનાન્સ કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે. તેણે ગયા વર્ષે સિલિકોન વેલીની કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ત્રીજી શ્રેણીમાં દુનિયામાં ફેલાયેલી સ્થાનિક ડિજિટલ કંપનીઓ આવે છે.
દક્ષિણ પૂર્વ એશિયામાં સપ્લાય ચેન અનેક કંપનીઓ અને એજન્સીઓના હાથમાં છે, એટલે અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડવાની વિશેષજ્ઞતાથી ફાયદો છે. ફાઈનાન્શિયલ ટેક્નોલોજીમાં કડક નિયમનને કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓનો વિકાસ થવો અઘરું છે. સસ્તા અને તાત્કાલિક પેમેન્ટ માટે બેન્કો અને બિન-બેન્કિંગ સંસ્થાઓને જોડતા ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસે ઓક્ટોબરમાં રૂ. 7.50 લાખ કરોડના પેમેન્ટ કર્યા છે. જે બે વર્ષ પહેલા આ મહિનાની તુલનામાં 4 ગણુ વધારે છે. રાષ્ટ્રપતિ શી જિન પિંગ દ્વારા ટેક્નોલોજી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીને કારણે ગ્લોબલ ઈન્વેસ્ટર ચીનનો વિકલ્પ શોધી રહ્યા છે. આથી, મૂડીની ઉપલબ્ધતા વધવાથી આવા ધંધાર્થીઓને મદદ મળી છે.
મોડલ અન્ય સરમુખત્યાર દેશોમાં પ્રચલિત થઈ રહ્યું છે. રશિયાએ સ્વદેશી ઈ-કોમર્સ અને ફાઈનાન્સ કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે. તેણે ગયા વર્ષે સિલિકોન વેલીની કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ત્રીજી શ્રેણીમાં દુનિયામાં વેપાર અમેરિકાથી બહાર છે. બીજી શ્રેણીમાં ચીનની મહાકાય ટેક કંપનીઓ સામેલ છે. જોકે, તેમનું મોટા નફાનું બજાર આંતરરાષ્ટ્રીય હરીફાઈથી બચેલું છે. હવે સરકારે તેમના પર ગાળિયો પણ કસ્યો છે. ટેક્નોલોજીનું આ દસ વર્ષ પહેલા અમેરિકાની વિરાટ ઈન્ટરનેટ કંપનીઓના દુનિયાભરમાં પ્રભુત્વની સંભાવનાઓ દેખાતી હતી. એવું લાગતું હતું કે એમેઝોન, પેપાલ અને ઉબર જેવી કંપનીઓનો દબદબો દરેક જગ્યાએ હશે.